શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - જરૂરિયાત કરતા વધારે વાપરવું તે ચોરી છે તેમ માનીને તેનું પાલન કરવું તે. અનુનય અસ્તેય નિગ્રથ અપરિગ્રહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દ શોધો. પશુને મોઢે બાંધવાનું દોરડાનું ગાળિયું મુખબંધ રાશ મુખમોરડો કહાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આપેલા શબ્દ અને અર્થ વાળા જોડકામાથી બધા સાચા હોય તેવું જોડકું શોધો. રજ - જરાક, રંજ - નશીલો પદાર્થ, ગજ - ગાજ, ગંજ - લડાઈ રજ - માહિતી, રંજ - ન જાણી શકાય, ગજ - રીત, ગંજ - ભાગ રજ - જર, રંજ - શોક, ગજ - જગ, ગંજ - જંગ રજ - કણ, રંજ - દુઃખ, ગજ - હાથી, ગંજ - ઢગલો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'દરિયામાંથી ડૂબકી મારી મોતી લાવનાર' – શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. નાવિક મરજીવા પુજારી ભોમિયા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ શબ્દસમૂહનો અર્થ જણાવો. - કોઈ કોશમાં આવતો મુદ્દો અપાદાન સંબોધન આપેલ પૈકી એક પણ નહીં અધિકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : પ્રવાહીમાં ઝબોળીને ખાવું વેડમી ચાંદાઝબોળી શીમણી ચુરમુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'કુટુંબ કે વતનના સ્થાનનો ત્યાગ કરવો તે'- શબ્દસમૂહ માટે એક શબ્દ આપો. હિફાજત પરિવ્રાજક પરિક્રમા હિજરત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દનો સાચો વિકલ્પ પસંદ કરો. - ગામડામાં પોલીસ પટેલનો સહાયક રખેવાળ (ગામનો ચોકિયાત કે રક્ષક) ઔબટ પસાયતો થેવા ડૌઢી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
શબ્દસમૂહ માટે એક શબ્દ આપો : સ્ત્રીઓના પગના આંગળીનું ઘરેણું વીંછિયા પલવટ અણવટ કસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?