કહેવત નો અર્થ જણાવો.મૂછ પહેલા માંડવો મૂછ આવવાથી ખૂબ જ આનંદ થાય છે મૂછ આવવાથી માંડવે જવાની તક મળે છે યોગ્યતા વિનાના તરંગો કરવા યોગ્ય તરંગો કરવા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કહેવત નો અર્થ જણાવો.ઘો મરવાની થાય ત્યારે વાઘરીવાડે જાય વાઘરીવાડમાં મરણ થાય છે ભાવિ મૃત્યુની જાણ થઈ જાય છે વિનાશ થવાનો હોય ત્યારે અવળી મતિ સૂઝે ઘોને મરવાની બીક લાગતી નથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કહેવત નો અર્થ જણાવો.દીકરીની મા રાણી, તે ઘડપણમાં ભરે પાણી જાણી જોઈને આફતમાં મુકાવું. ઘર બેઠા બધા જ અનુભવ મળી જવો. ભાગ્ય જ નિર્ણાયક બને છે. દીકરીની માને શરૂઆતમાં સુખ પણ પાછળની જિંદગીમાં દુઃખ. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કહેવત નો અર્થ જણાવો.બહેડાં ખાવાં ને જાયફળનો કેફ રાખવો. ભૂખ આગળ બધાં દુઃખ ગૌણ છે ગરીબ હોવા છતાં વૈભવનાં સ્વપ્ન જોવાં જુદાં જુદાં બહાના બતાવવા પરાધીન રહીને આશા રાખવી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કહેવત નો અર્થ જણાવો.ધોબીના ઘરમાં ખાતર પડે ને ઘરાકનું જાય સારું કામ કરવા જતાં આપત્તિ આપવી ધોબી લોકોને છેતરે છે કોઈકની આફત બીજાને નુકસાન પહોંચાડે વિચિત્ર પરિસ્થિતિનો અનુભવ કરવો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કહેવત નો અર્થ જણાવો.બાવો નાચ્યો એટલે બાવી નાચી બંને એકજ વિચાર ધરાવે છે જીવનમાં અનુકરણ કરવું જોઈએ શકિત વગરનું આંધળું અનુકરણ કરવું બાવો—બાવી લોકોને છેતરે છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કહેવત નો અર્થ જણાવો.પરમેશ્વર પાધરો તો વેરી આંધળો ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં. અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે. ભકિત કરશો તો ભગવાન ફળશે. ભગવાન સૌને સુખ આપે છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ખાલી ચણો વાગે ઘણો જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો ડોળ કરે. જેનામાં ઓછી આવડત હોય તે ઓછા દેખાવ કરે. જેનામાં વધુ આવડત હોય તે ઓછું દેખાડે. જેનામાં મોટી આવડત હોય તે વધુ દેખાવ કરે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કહેવત નો અર્થ જણાવો.બોડીને ત્યાં વળી કાંહકી કેવી ? તે દરરોજ વાળ ઓળવાનું ભૂલી જાય છે બોડીની કાંસકી ખોવાઈ ગઈ જેને ખાવાનું ન હોય તેની પાસે સાધન કયાંથી ? વાળમાંથી ગૂંચ કાઢી શકાતી નથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કહેવત નો અર્થ જણાવો.દૂઝણી ગાયની લાત પણ સારી દૂઝણી ગાય નુકસાન પહોંચાડતી નથી દૂઝણી ગાય દૂધ આપતી નથી ફાયદો કરાવનારના દોષ પણ સહી લેવા જાહેર ચીજ સૌના માટે હોય છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?