સુપ્રસિદ્ધ મનોવિજ્ઞાની ઈવાન પાવલોવ તેમના સંશોધનમાં કયા પશુના ઉપયોગ માટે જાણીતા છે ? ઉંદર ઘોડો ઘેટું કૂતરો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયું સામાજિક ધોરણનું લક્ષણ નથી ? વર્તનનો માપદંડ સામાજીકરણ સંસ્થાકરણ સમૂહ દ્વારા સર્જન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વ્યક્તિનો ફરજિયાત જૂથના સભ્યપદથી મળતા દરજ્જાને ___ પ્રકારના દરજ્જા તરીકે ઓળખાય છે ? વૈકલ્પિક દરજ્જો પ્રાપ્ત દરજ્જો ગ્રાહ્ય દરજ્જો અર્પિત દરજ્જો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ શૈલીમાં ઉતરેલાં બાળકો સહકારની ભાવના વગરનાં હોય છે ? અધિકારવાદી આપખુદ સામેલગીરી વિનાની લાડ લડાવવાની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કલ્યાણ રાજ્ય કયા સિદ્ધાંત પર આધારિત છે ? સશક્તોની જાહેર જવાબદારી જાતિવાદી કલ્યાણ સંપત્તિની સમાન વહેંચણી તકની સમાનતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુદરતના જે સર્જનોમાં ચેતનાનો સંચાર થતો હોય તેને શું કહેવાય ? વારસો સજીવ અનુવંશ નિર્જીવ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કોણ આત્મહત્યાના કારણો પર સંશોધન કરનાર જાણીતા સમાજશાસ્ત્રી છે ? એમ.એન.શ્રીનિવાસ એન્દ્રે બેતે મેક્સવેબર એમીલ દર્ખીમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્વરૂપ ભેદની દ્રષ્ટિએ નીચે મુજબના ચાર સ્વરૂપના સામાજિક સ્તરીકરણમાં ___ જોવા મળતું નથી ? લિંગ સ્તરીકરણ જ્ઞાતિ સ્તરીકરણ વર્ગ સ્તરીકરણ ભાષા સ્તરીકરણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મનોવિજ્ઞાનની કઈ શાખા સામાજિક પરિસ્થિતિમાં વ્યક્તિના વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે ? વિકાસાત્મક સમાજલક્ષી પર્યાવરણલક્ષી મનોમાપનલક્ષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કયા સમાજશાસ્ત્રીએ અમલદારશાહી ખ્યાલ પર અગ્રણી કાર્ય કરે છે ? મ્યુલર કિશ્ર્ચયન કેરોલીન મે મેક્સ વેબર સ્ટીફન જોન્સ TRUE ANSWER : ? YOUR ANSWER : ?