"ચાઈના મેન" શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે ? હોકી ક્રિકેટ કુસ્તી ફૂટબોલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મીરાબાઈ ચાનુ કઈ રમત સાથે સંકળાયેલા છે ? હૉકી ટેબલ ટેનિસ બેડમિન્ટન વેઈટલીફટીંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચેસની રમતમાં પ્રથમ 'ગ્રાન્ડ માસ્ટર' બનવાનું બહુમાન કયા મહાન ભારતીય ખેલાડીએ મેળવ્યુ ? ડી.વી.પ્રસાદ વિશ્વનાથન આનંદ પ્રવીણ થિપ્સે દિવ્યેન્દુ બરુઆ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતને પ્રથમ હૉકીમાં ઓલમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં મળેલ હતું ? 1936 1932 1928 1948 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈંગ્લિશ ચેનલ તરીને પસાર કરનાર પ્રથમ ભારતીય કોણ હતા ? આરતી પ્રધાન દુર્ગા બેનરજી મિહીર સેન સુસ્મિતા સેન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્લ્ડ ઓલિમ્પિક એસોસિયેશન સાથે જોડાયેલ Non Profit Organisation કે જે દિલ્હીમાં આવેલ છે અને રમતવીરોના હિતમાં કામ કરનાર છે તેનું નામ શું છે ? IOA OAI AAI AOI TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"કબડ્ડી" રમતને સૌપ્રથમ વાર કયા ઓલમ્પિકમાં રમત તરીકેનો કાયદેસર દરજ્જો પ્રાપ્ત થયો ? 2012 હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. 2016 1990 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ફન્ટકોલ, સ્પિગ બોર્ડ, બટર ફ્લાય વગેરે શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ? હોકી તરણ ક્રિકેટ બાસ્કેટ બોલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી ? 1877 ઓસ્ટ્રેલિયા - ઇંગ્લેન્ડ 1880 ઇંગ્લેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ 1879 ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ 1879 ઓસ્ટ્રેલિયા - દક્ષિણ આફ્રિકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?