Write passive form of : Their dog bit our neighbour yesterday. Our neighbour bit their dog yesterday. Our neighbour was bit by their dog yesterday. Our neighbour is bitten by their dog yesterday. Our neighbour was bitten by their dog yesterday. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ગોળ ક્રિકેટ ગ્રાઉન્ડનો વ્યાસ 280 મીટર છે. એક ખેલાડીને આ ગ્રાઉન્ડને ફરતે એક ચકકર લગાવવા કેટલું અંતર કાપવું પડે ? (π = 22/7 ) 880 મીટર 220 મીટર 440 મીટર 330 મીટર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બિલીયર્ડ્સની રમતમાં ગુજરાતને વિશ્વ સ્તરે નામના અપાવનાર ખેલાડીનું નામ જણાવો. તેજસ બાકરે ગીત શેઠી વિશ્ચષનાથન આનંદ સુધીર ભાસ્કર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાણીપતનું ત્રીજું યુદ્ધ કોની વચ્ચે થયું હતું ? બાબર અને હેમુ વચ્ચે મરાઠાઓ અને અહમદશાહ અબ્દાલી વચ્ચે અકબર અને રાણા પ્રતાપ વચ્ચે મરાઠાઓ અને બાબર વચ્ચે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ઘરનાં છોકરાં ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો' – કહેવતની સમાનાર્થી કહેવત કઈ છે ? રૂપે રૂડી કર્મે ભૂંડી નાના મોટાને દર્શન ખોટા ન બોલ્યામાં નવગુણ ઘર બાળી તીરથ કરવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સિધ્ધરાજ જયસિંહ પછી ગુજરાતની ગાદી કયા રાજાના હાથમાં આવી ? ભુવડ યોગરાજ કુમારપાળ ક્ષેમરાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
(3x-7y)² = ___ 9x² - 49y² 6x² - 21xy + 14y² 9x² + 42xy + 49y² 9x² - 42xy + 49y² TRUE ANSWER : ? YOUR ANSWER : ?