ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? નર્મદ ચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાચી જોડણીવાળું શબ્દજૂથ કયું છે ? શૌર્યતા, જીંદગી સંન્યાસી, પુનરુચ્ચાર નિરાભિમાની, દ્વિતિય પૃથ્થકરણ, મિલ્કત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકારની કઈ અગત્યની નીતિને કારણે ગુજરાતના સમાજજીવનમાં શાંતિ, સ્થિરતા અને વિકાસ દ્રશ્યમાન થાય છે ? ગૌહત્યા સંબંધી દારૂબંધી વિશાળ દરિયા કિનારો સારા માર્ગો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જુઓ, પેલો ચોર ભાગ્યો !' - 'પેલો' કેવા પ્રકારનું સર્વનામ છે ? સાપેક્ષ સર્વનામ દર્શક સર્વનામ વ્યક્તિવાચક સર્વનામ સ્વવાચક સર્વનામ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ? બુદ્ધિવર્ધક સભા જ્ઞાનપ્રસારક સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય અકાદમી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ચોરસની બધી બાજુઓને ⊙(0, 5) અંદરથી સ્પર્શે છે, તો ચોરસની પરિમિતિ ___ છે. 20 10 40 5 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વિવેકાનંદ શિલા સ્મારક કયા રાજ્યમાં આવેલ છે ? કેરળ તમિલનાડુ દિલ્હી પશ્ર્ચિમબંગાળ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું કયું જોડકું ખોટું છે ? ન્હાનાલાલ - ડોલન શૈલી દયારામ - ગરબી અખો - આખ્યાન ગિજુભાઈ - બાળસાહિત્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તત્કાલીન કેન્દ્ર સરકારે લોકશાહી માટે કલંક સમાન 'રાષ્ટ્રીય કટોકટી'ની ઘોષણા કઈ સાલમાં કરેલી ? 1947 1975 1977 1951 TRUE ANSWER : ? YOUR ANSWER : ?