The girl ___ at the door is my sister. stand standing is standing standed TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વર્તુળ-આલેખમાં બધી જ માહિતીનું કુલ અંશ માપ કેટલું થાય ? 360° 320° વર્તુળ પર આધાર રાખે 180° TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘મેરે તો ગિરિધર ગોપાલ, દૂસરા ન કોઈ’ પંક્તિ કોની છે ? અખો દયારામ નરસિંહ મહેતા મીરાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? ગાંધીનગર વડોદરા રાજકોટ અમદાવાદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ક્રોધી’ નો નજીકનો વિરુદ્ધાર્થી શબ્દ કયો ? ડાહ્યો બુદ્ધિશાળી શાંત માયાળુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.’ કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? સુંદરમ્ બોટાદકર રા.વિ.પાઠક ઉમાશંકર જોષી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Ashutosh does not think ___ this trick will work. that were those what TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના રાષ્ટ્રધ્વજના સફેદ પટ્ટામાં ચક્ર છે તેનું નામ શું ? સુદર્શન ચક્ર અશોક ચક્ર પરિવર્તન ચક્ર રેંટિયા ચક્ર TRUE ANSWER : ? YOUR ANSWER : ?