ગુજરાતની કઈ વિભૂતિને વર્ષ 1997માં 'ટેમ્પલ્ટન એવોર્ડ' (Templeton Prize) થી સન્માનિત કરવામાં આવ્યા હતા ? સ્વામી સચ્ચિદાનંદ પ્રમુખ સ્વામી મહારાજ ચંદ્રેશખરવિજયજી મહારાજ પાંડુરંગ આઠવલે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયારની ઔદ્યોગિક નીતિથી ભારતમાં આર્થિક ઉદારીકરણ શરૂ થયાનું કહેવાય છે ? 1980 1965 1991 1977 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જેસર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં આવેલો છે ? ખેડા રાજકોટ ભાવનગર વડોદરા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં પાકિસ્તાનના મંત્રીએ પાકિસ્તાનની જનતાને ચાના બદલે સત્તુ પીવાની સલાહ આપી. આ સત્તુ (સાથવો) કયા રાજ્યની વિશિષ્ટ વાનગી છે ? ગુજરાત બિહાર ઉતરાખંડ મધ્યપ્રદેશ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Will your parents visit Kanyakumari ? No, ___ we don't they don't they won't he won't TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘તપાસીએ’ ગઝલના રચિયતા કોણ છે ? હર્ષદેવ માધવ જલન માતરી ચીનુ મોદી અંકિત ત્રિવેદી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ત્રિકોણની બાજુઓની લંબાઈઓ 3 : 4 : 5ના પ્રમાણમાં હોય તથા પરિમિતિ 120 મીટર હોય તો તે ત્રિકોણનું ક્ષેત્રફળ શોધો. 1728 મી² 34.56 મી² 600 મી² 430 મી² TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Please select the right option for the following : Can make both ends meet. control affairs work hand earn enough Manage the business TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Attempts are necessary for success, ___ ? aren't they are they are it aren't it TRUE ANSWER : ? YOUR ANSWER : ?