છંદ નીચેનામાંથી કયો છંદ અક્ષરમેળ છંદ નથી ? પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ચોપાઈ પૃથ્વી મંદાક્રાંતા શિખરિણી ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'ના મારે તુજે ભેટ બક્ષિસ ન વા, તારી કૃપા જોઈએ' - આ પંક્તિ કયા છંદની છે ? મનહર શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા મનહર શિખરિણી શાર્દૂલવિક્રીડિત મંદાક્રાંતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ કયા છંદની માત્રા 28 છે ? ઝૂલણાં મનહર હરિગીત પૃથ્વી ઝૂલણાં મનહર હરિગીત પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
છંદ 'બેસી ખાટે પિયરઘરમાં જિંદગી જોઈ સારી' કયો છંદ છે ? શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા દોહરો શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP