અલંકાર ઉપમેય અને ઉપમાન જુદા દર્શાવવાને બદલે એક જ હોય તેમ દર્શાવવામાં આવે ત્યારે કયો અલંકાર બને છે ? ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.તડકો-છાયડો રમત રમતા હતા. વ્યાજસ્તુતિ સજીવારોપણ ઉપમા રૂપક વ્યાજસ્તુતિ સજીવારોપણ ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ખારવા મોગરાના ફૂલ રૂપક શ્લેષ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ રૂપક શ્લેષ ઉત્પ્રેક્ષા વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'નથી વળી સંશયને પાંખ : ફૂટી એને રૂવે રૂવે આંખ.' - આ વાક્યમાં કયો અલંકાર છે ? આંતરપ્રાસ વર્ણસગાઈ અંત્યાનુપ્રાસ યમક આંતરપ્રાસ વર્ણસગાઈ અંત્યાનુપ્રાસ યમક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP