અલંકાર 'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? ઉત્પ્રેક્ષા ઉપમા સ્વભાવોક્તિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા સ્વભાવોક્તિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે ? 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કંપ્યું જળનું રેશમપોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. વર્ણસગાઈ સજીવારોપણ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણસગાઈ સજીવારોપણ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'મા તે મા' કયો અલંકાર છે ? અનન્વય રૂપક અર્થાન્તરન્યાસ ઉપમા અનન્વય રૂપક અર્થાન્તરન્યાસ ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.' વ્યતિરેક સ્વભાવોક્તિ ઉત્પ્રેક્ષા સજીવારોપણ વ્યતિરેક સ્વભાવોક્તિ ઉત્પ્રેક્ષા સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP