અલંકાર નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે ? 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'રામ રાવણનું યુદ્ધ એટલે રામ રાવણનું યુદ્ધ' વાક્યનો અલંકાર જણાવો. રૂપક વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ રૂપક વ્યતિરેક અનન્વય વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર ઉપમેય અને ઉપમાન વચ્ચે સંભાવના કયા અલંકારમાં દર્શાવવામાં આવે છે ? ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો. અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ અનન્વય રૂપક ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેના વિકલ્પોમાં કયું ઉદાહરણ ઉત્પ્રેક્ષા અલંકારનું નથી ? રખે અમદાવાદમાં વરસાદ આવે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે રખે અમદાવાદમાં વરસાદ આવે એમનું હૃદય હતું કામમાં ડૂબેલું હોડી જાણે આરબઘોડી શકે સુરતમાં ભૂકંપ આવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર હળવે હળવે હળવે મારે મંદિર આવે રે! માં કયો અલંકાર છે ? અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ રૂપક અંત્યાનુપ્રાસ પ્રાસસાંકળી વર્ણાનુપ્રાસ રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP