અલંકાર 'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો. રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો. ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કયો ઉપમા અલંકાર નથી તે ઓળખો. "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" "રૂપે અરુણ ઉદય સરખો" "ગુલછડી સમોવડી તે બાલિકા હતી" "મા તે મા, બીજા બધા વનવગડાના વા" "કાળજે ઊંડા કળણ છે, છદ્મ જેવી જિંદગી" "રૂપે અરુણ ઉદય સરખો" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ? રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા સ્વભાવોક્તિ રૂપક ઉત્પ્રેક્ષા ઉપમા સ્વભાવોક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેનામાંથી કઈ પંક્તિમાં વર્ણસગાઈ અલંકાર જોવા મળે છે ? 'ભૂખ્યાજનોનો જઠારાગ્નિ જાગશે' 'કામિની કોકિલા કેલિકૂજન કરે' 'સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે' 'હૈયાના સરોવરે આવો ઓ રાજહંસ' 'ભૂખ્યાજનોનો જઠારાગ્નિ જાગશે' 'કામિની કોકિલા કેલિકૂજન કરે' 'સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે' 'હૈયાના સરોવરે આવો ઓ રાજહંસ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP