અલંકાર નીચેનામાંથી કઈ પંક્તિમાં વર્ણસગાઈ અલંકાર જોવા મળે છે ? 'કામિની કોકિલા કેલિકૂજન કરે' 'ભૂખ્યાજનોનો જઠારાગ્નિ જાગશે' 'હૈયાના સરોવરે આવો ઓ રાજહંસ' 'સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે' 'કામિની કોકિલા કેલિકૂજન કરે' 'ભૂખ્યાજનોનો જઠારાગ્નિ જાગશે' 'હૈયાના સરોવરે આવો ઓ રાજહંસ' 'સૌંદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર જ્યારે કાવ્યપંક્તિમાં નિર્જીવની અંદર ચેતનનું આરોપણ કરવામાં આવે, તે સજીવ હોય તેવું દર્શાવવામાં આવે ત્યારે ___ અલંકાર બને. શ્લેષ રૂપક વ્યાજસ્તુતિ સજીવારોપણ શ્લેષ રૂપક વ્યાજસ્તુતિ સજીવારોપણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.વયે વૃદ્ધ છતાં ઉત્સાહમાં યુવાનને ટપે એવા વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.પંડની પેટીમાં પારસ છે પડ્યો. ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક વ્યતિરેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP