અલંકાર
'તેઓ નિરંતર બાપુના પ્રેમ સરોવરમાં તરતાં' આ વાક્યમાં કયો અલંકાર છે ?
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
કંપ્યું જળનું રેશમપોત,
કિરણ તો ઝૂક્યું થઈ કપોત.
અલંકાર
નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.
ઉપમેયને ઉપમાન કરતાં ચડિયાતું દર્શાવવામાં આવ્યું હોય ત્યારે કયા અલંકાર તરીકે ઓળખાય છે ?
અલંકાર
અલંકારનો પ્રકાર જણાવો.
'તું ચંદ્રથી ચારુ સુહાસિની હે !'
અલંકાર
'હિમાલય જાણે રૂનો ઢગલો' - અલંકાર ઓળખાવો.
અલંકાર
નીચેની પંક્તિઓ માટેના સાચો અલંકાર શોધો.
'હસ્તકમળથી કાજળ હાર્યું, જળમાં કીધું ઘર :
ઉદર દેખી દમયંતીનું સુકાયું સરવર.'