અલંકાર 'મા તે મા' કયો અલંકાર છે ? અનન્વય રૂપક ઉપમા અર્થાન્તરન્યાસ અનન્વય રૂપક ઉપમા અર્થાન્તરન્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર અલંકારનો પ્રકાર જણાવો.જેણે તોડી નાખ્યા માયા કેરા ફંદ રે. ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચેની કઈ પંક્તિમાં સજીવારોપણ અલંકાર જોવા મળે છે ? 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! 'ઘડિયાળના કાંટા ઉપર હાંફયા કરે સમય' 'કદી મારી પાસે વનવનતણાં હોત કુસુમો' 'જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની' 'લતા શી કોમલ મારી પ્રેયસ્ત ! ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલડાંકટોરી ગૂંથી લાવ; જગમાલણી રે બેન ! રૂપક વર્ણાનુપ્રાસ અનન્વય શ્લેષ રૂપક વર્ણાનુપ્રાસ અનન્વય શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'કાળુને રાજુની ગાળો ગોળથીયે વધુ મીઠી લાગતી' અલંકારનો પ્રકાર જણાવો. સજીવારોપણ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ સજીવારોપણ વ્યતિરેક ઉપમા અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP