અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કંપ્યું જળનું રેશમપોત, કિરણ તો ઝૂક્યું થઈ કપોત. અંત્યાનુપ્રાસ વર્ણસગાઈ સજીવારોપણ શબ્દાનુપ્રાસ અંત્યાનુપ્રાસ વર્ણસગાઈ સજીવારોપણ શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.ફૂલડાંકટોરી ગૂંથી લાવ; જગમાલણી રે બેન ! વર્ણાનુપ્રાસ શ્લેષ રૂપક અનન્વય વર્ણાનુપ્રાસ શ્લેષ રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી મુંજે ફરીથી ઊંચે જોયુ, એક હાસ્યબાણ છોડ્યું ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.મારી આશા મરી ગઈ. અંત્યાનુપ્રાસ યમક વ્યતિરેક શ્લેષ અંત્યાનુપ્રાસ યમક વ્યતિરેક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર નીચે આપેલા વાક્યનો અલંકારનો પ્રકાર જણાવો.કૈ કેટલાયે રંગ હું તો ઘોળું, કે મન મારું ભોળું ભોળું ઉત્પ્રેક્ષા યમક આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ઉત્પ્રેક્ષા યમક આંતરપ્રાસ અંત્યાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
અલંકાર 'વદન સુધાકરને રહું નિહાળી' - અલંકાર ઓળખાવો. અનન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP