સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો [(-1/5)²]⁴ ÷ (-1/5)⁶ = ___ (-1/5)¹⁴ 1/25 -1/25 25 (-1/5)¹⁴ 1/25 -1/25 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 131 141 121 151 131 141 121 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 18, 30 તથા 42 સંખ્યાઓનો ગુ.સા.અ. અને લ.સા.અ.નો તફાવત ___ છે. 636 6 630 624 636 6 630 624 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યામાં એકમનો અંક દશના અંક કરતા ચાર ગણો છે. અંકોના સ્થાન અદલબદલ ક૨તા મળતી સંખ્યા અને મૂળ સંખ્યા વચ્ચેનો તફાવત 54 છે, તો તે સંખ્યા શોધો. 82 75 57 28 82 75 57 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1(1/8) ને દશાંશમાં કેવી રીતે લખાય છે ? 1.125 11.25 0.1125 112.5 1.125 11.25 0.1125 112.5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP