• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશાંકનો અંક 2x હોય, તો સંખ્યા ___ છે. (0 < x < 5, x ∈ N )

21x
3x
12x
22x

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
ચોક્કસ સંબંધ ધરાવતી સંખ્યાઓમાંથી જુદી પડતી સંખ્યા શોધો.

7894
9865
8793
5698

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનું વિચરણ ___

n(n+1)² / 4
(N+1)(2n+1) / 6
(n²+1) / 12
(n² -1) / 12

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
15 થી મોટો એવો ન્યુનત્તમ ઘનપૂર્ણાંક શોધો કે જેમાંથી 15 બાદ કરવામાં આવે તો તે 125 અને 225 નો ગુણિત થાય ?

140
1125
20
1140

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો
બે અંકની એક સંખ્યાના અંકોનો સ૨વાળો 9 છે. જો અંકોના સ્થાન અદલબદલ ક૨તાં મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતા 45 જેટલી વધુ છે તો તે સંખ્યા શોધો.

36
72
63
27

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
  • «
  • 1
  • ...
  • 49
  • 50
  • 51
  • 52
  • 53
  • ...
  • 60
  • »

GO TO PAGE

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE


  • GOOGLE

CATEGORY

કરંટ અફેર્સ એપ્રિલ 2022 (Current Affairs April 2022) GSSSB Bin Sachivalay Mock Test 1 Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ભારતની ભૂગોળ (Geography of India) GPSC Deputy section officer / Deputy Mamlatdar Class-3 Exam Paper (1-8-2021) ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US