સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો ચોક્કસ સંબંધ ધરાવતી સંખ્યાઓમાંથી જુદી પડતી સંખ્યા શોધો. 7894 8793 9865 5698 7894 8793 9865 5698 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 501 થી 700 સુધી તમામ નંબર લખવામાં આવે, તો એક 6 કેટલી વખત આવશે ? 140 138 141 139 140 138 141 139 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે તો તેમનો લ.સા.અ. કેટલો થાય ? 48 32 16 24 48 32 16 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક હેકટર એટલે કેટલા ચોરસ મીટર થાય ? 10000 1000 100 100000 10000 1000 100 100000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સુમને બજા૨માંથી અમુક સફ૨જન્મ ખરીધા, તેમાંથી 1/4 જેટલા સફરજન ભાઈ અપૂર્વને આપ્યા. હવે વધેલા સફરજનમાંથી અડધા નાની બહેન મીતવાને આપ્યા. તેની પાસે ફકત 3 સફરજન વધ્યા. તો તેણે બજારમાંથી કેટલા સફરજન ખરીદ્યા હશે ? 6 12 8 10 6 12 8 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી અડધો છે જો અંકોની અદલાબદલી ક૨વામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા કરતી 36 જેટલી મોટી થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 24 84 48 36 24 84 48 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP