સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો a ≠ 0, b ≠ 0 તો (a⁶)³ (b⁴)⁷ = ___ a¹⁸b²⁸ a⁰b⁰ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ a¹⁸b²⁸ a⁰b⁰ a¹⁸b¹⁸ a²⁸b¹⁸ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે, તો મળતી નવી સંખ્યા મૂળ કરતા 36 જેટલી નાની થાય છે, તો મૂળ સંખ્યા શોધો. 23 32 26 62 23 32 26 62 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો લઘુત્તમ સંખ્યા કે જેને 5, 6, 7 અને 8 થી ભાગવામાં આવે તો શેષ 3 આવે છે અને 9 થી ભાગવામાં આવે તો શેષ શૂન્ય આવે છે, તો તે સંખ્યા કઈ ? 5363 2523 1683 1646 5363 2523 1683 1646 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જે સંખ્યાનો એકમનો અંક 2 હોય તેનો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક ક્યો હશે ? 2 4 8 6 2 4 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 37 નો ઘન કરવાથી મળતી સંખ્યાનો એકમનો અંક કયો હશે. 9 7 3 5 9 7 3 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP