કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) નીચેનામાંથી ખોટું વિધાન જણાવો ? કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. NCDC એ વૈધાનિક સંસ્થા છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલયે તાજેતરમાં 'સહકાર પ્રજ્ઞા' કાર્યક્રમ શરૂ કર્યો હતો. રાષ્ટ્રીય સહકારી વિકાસ નિગમનો પૈતૃક વિભાગ ગ્રામીણ વિકાસ મંત્રાલય છે. LINAC એ NCDC અંતર્ગત કાર્યરત છે. NCDC એ વૈધાનિક સંસ્થા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 2 ડિસેમ્બરના રોજ કયો દિવસ ઉજવવામાં આવતો નથી ? વિશ્વ એઈડ્સ દિવસ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ વિશ્વ એઈડ્સ દિવસ રાષ્ટ્રીય પ્રદૂષણ નિવારણ દિન વિશ્વ કમ્પ્યુટર સાક્ષરતા દિવસ ગુલામી નાબૂદી માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ભોપાલ ગેસ દુર્ઘટનામાં કયું ઝેરી રસાયણ જવાબદાર હતું ? ઈથાઈલ આઈસોસાઈનેટ પોટેશિયમ સાઈનાઈડ મિથાઈલ આઇસોસાઈનેટ પ્રોપાઈલ આઇસોસાઈનેટ ઈથાઈલ આઈસોસાઈનેટ પોટેશિયમ સાઈનાઈડ મિથાઈલ આઇસોસાઈનેટ પ્રોપાઈલ આઇસોસાઈનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (CPCB) એ કેવી સંસ્થા છે ? અવૈધાનિક સંસ્થા એક પણ નહીં અર્ધન્યાયિક સંસ્થા વૈધાનિક સંસ્થા અવૈધાનિક સંસ્થા એક પણ નહીં અર્ધન્યાયિક સંસ્થા વૈધાનિક સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઝવેરચંદ મેઘાણીની કઈ નવલકથાનો રશિયન તથા ચીની ભાષામાં અનુવાદ થયો હતો ? માણસાઈના દીવા સિંધુડો સૌરાષ્ટ્રની રસધાર વેવિશાળ માણસાઈના દીવા સિંધુડો સૌરાષ્ટ્રની રસધાર વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP