કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારતે કયા વર્ષ સુધીમાં પેટ્રોલમાં 10% ઈથેનોલ મિશ્રણનો લક્ષ્યાંક રાખ્યો છે ? વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2024 વર્ષ 2025 વર્ષ 2022 વર્ષ 2023 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) તાજેતરમાં સરકારે પોષણના વિષયમાં જાગૃતિ ફેલાવવા માટેનું સમર્પિત મિશન 'આહારક્રાંતિ'ની શરૂઆત કરી છે. આ મિશનનું આદર્શ વાક્ય જણાવો. ઉત્તમ આહાર - ઉત્તમ સ્વાસ્થ્ય ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર એક પણ નહીં ઉત્તમ સ્વાસ્થ્ય - ઉત્તમ વિચાર ઉત્તમ આહાર - ઉત્તમ સ્વાસ્થ્ય ઉત્તમ આહાર - ઉત્તમ વિચાર એક પણ નહીં ઉત્તમ સ્વાસ્થ્ય - ઉત્તમ વિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) કઈ અવકાશ સંસ્થા વિશ્વની પ્રથમ ઓલ-સિવિલિયન અર્થ ઓર્બિટર મિશન 'ઈન્સ્પિરેશન 4' લૉન્ચ કરવાની યોજના બનાવી રહી છે ? યુરોપિયન સ્પેસ એજન્સી ISRO NASA સ્પેસએક્સ યુરોપિયન સ્પેસ એજન્સી ISRO NASA સ્પેસએક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) ભારત નીચેના પૈકી કયા યુદ્ધાભ્યાસનું આયોજન અમેરિકા સાથે કરે છે ?1. વજ્ર પ્રહાર 2. કોપ ઈન્ડિયા3. રેડ ફ્લેગ 4. યુદ્ધ અભ્યાસ આપેલ તમામ માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 આપેલ તમામ માત્ર 1, 2 અને 3 માત્ર 2, 3 અને 4 માત્ર 1, 2 અને 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021) 1 એપ્રિલ, 2021થી સુજલામ્ સુફલામ્ જળ અભિયાનનો ચોથો તબક્કો વડાવલી ખાતેથી આરંભાયો તે કયા જિલ્લામાં આવેલું છે ? ભાવનગર પંચમહાલ તાપી પાટણ ભાવનગર પંચમહાલ તાપી પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP