કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં 2021 બાર્સિલોના ઓપન ટૂર્નામેન્ટ કોણે જીતી ?

નોવાક જોકોવીચ
રાફેલ નડાલ
ડોમિનિક થિએમ
ડેનિયલ મેડવેડેવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં પ્રાણીઓ માટેની કોરોના વેક્સિન કાર્નિવેક-કોવ કયા દેશ દ્વારા વિકસિત કરવામાં આવી છે ?

રશિયા
ચીન
ઈઝરાયેલ
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં કઈ સંસ્થાએ 'ઈકોનોમિક એન્ડ સોશિયલ સર્વે ઓફ એશિયા એન્ડ ધ પેસેફિક 2021' જાહેર કર્યો અને વર્ષ 2021-22માં ભારતનો વૃદ્ધિદર 7% રહેવાનું અનુમાન લગાવ્યું ?

IMF
UNESCAP
વર્લ્ડ બેંક
ADB

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP