કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા જારી સુશાસન સૂચકાંક 2020-21માં કયું રાજ્ય ટોચના સ્થાને છે ? ગુજરાત પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ કર્ણાટક ગુજરાત પશ્ચિમ બંગાળ મધ્ય પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) આંતરરાષ્ટ્રીય સાર્વભૌમિક સ્વાસ્થ્ય કવરેજ દિવસ ક્યારે મનાવાય છે ? 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 13 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 11 ડિસેમ્બર 13 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ક્યા દેશે મહિલાઓને અધિકારો અને હિતોના સંરક્ષણ અંગે કાયદો પસાર કર્યો ? ચીન જાપાન સાઉદી અરેબિયા UAE ચીન જાપાન સાઉદી અરેબિયા UAE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ગુજરાતના ક્યા શહેરમાં મા ઉમિયા ધામ વિકાસ પ્રોજેક્ટ અંતર્ગત ઉમિયા માતા ધામ મંદિર અને મંદિર પરિસરની આધારશિલા મુકવામાં આવી ? અમદાવાદ સુરત વડોદરા રાજકોટ અમદાવાદ સુરત વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2021 (Current Affairs December 2021) તાજેતરમાં ફિનટેક ઉદ્યોગોમાં યુવાનોને તાલીમ આપવા કૌશલ્ય વિકાસ મંત્રાલયે કઈ કંપની સાથે કરાર કર્યા છે ? ગુગલ પે PAYTM BHIM UPI અમેઝોન પે ગુગલ પે PAYTM BHIM UPI અમેઝોન પે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP