કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) FIDE (Federation International Des Echecs) કઈ રમત સાથે સંકળાયેલ છે ? હોકી શૂટિંગ ચેસ બેડમિન્ટન હોકી શૂટિંગ ચેસ બેડમિન્ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના સ્થાપના દિવસ સમારોહ દરમિયાન કરવામાં આવેલી પહેલો અંગે કયું વિધાન યોગ્ય છે. ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. આપેલ તમામ ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. ભારત સરકારે વર્ષ 2006 માં પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયની સ્થાપના કરી હતી. પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ભારતીય ઉષ્ણકટિબંધીય મોસમ વિજ્ઞાન સંસ્થા દ્વારા વિકસિત 'પુણે વેધર લાઈવ' મોબાઈલ એપ લોન્ચ કરી. આપેલ તમામ ડૉ. સતીશ શેટ્ટી ને ‘લાઈફટાઈમ એક્સેલેન્સ એવોર્ડ' એનાયત કરાયો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતનું પ્રથમ સ્વદેશી વિમાનવાહક જહાજ lNS વિક્રાંત (IAC-1) કયા વર્ષમાં કમિશન થવાની સંભાવના છે ? વર્ષ 2033 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2033 વર્ષ 2024 વર્ષ 2022 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં માના પટેલ ટોક્યો 2020 ઓલિમ્પિક ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની, તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ગોવા મહારાષ્ટ્ર ગુજરાત મધ્ય પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ (International Day of Cooperatlives) ક્યારે મનાવાય છે ? 4 જુલાઈ 5 જુલાઈ 6 જુલાઈ 3 જુલાઈ 4 જુલાઈ 5 જુલાઈ 6 જુલાઈ 3 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP