કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં માના પટેલ ટોક્યો 2020 ઓલિમ્પિક ક્વોલિફાઈ કરનારી પ્રથમ ભારતીય મહિલા બની, તેણી ક્યા રાજ્ય સાથે સંબંધિત છે ? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ ગોવા ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારત સરકારે ગ્રીન નેશનલ હાઈવે કોરિડોર (GNHCP) વિકસિત કરવા માટે કઈ બેંક સાથે લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ? ADB AIDB IMF વર્લ્ડ બેંક ADB AIDB IMF વર્લ્ડ બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા રાજ્યમાં ચોમાસું ઉત્સવ ‘શ્રાવણ હરેલા ઉત્સવ 2021’નું આયોજન કરાયું હતું ? ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આસામ અરૂણાચલ પ્રદેશ ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ આસામ અરૂણાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) વર્તમાનમાં નીતિ આયોગના CEO કોણ છે ? અમિત શાહ અમિતાભ કાન્ત નરેન્દ્ર મોદી રાજીવ ભાટીયા અમિત શાહ અમિતાભ કાન્ત નરેન્દ્ર મોદી રાજીવ ભાટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) ભારતનું બીજું સૌથી મોટું અને વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ ક્યા શહેરમાં બનશે ? કોલકાતા, પ.બંગાળ જયપુર, રાજસ્થાન કોચીન, કેરળ ચેન્નાઈ, તમિલનાડુ કોલકાતા, પ.બંગાળ જયપુર, રાજસ્થાન કોચીન, કેરળ ચેન્નાઈ, તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2021 (Current Affairs July 2021) તાજેતરમાં ક્યા દેશે CoWIN Global Conclaveની મેજબાની કરી હતી ? ભારત UAE જાપાન બ્રાઝિલ ભારત UAE જાપાન બ્રાઝિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP