કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો ઈગલ એક્ટ (Eagle Act) કયા દેશ સાથે સંબંધિત છે ? મ્યાનમાર ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ મ્યાનમાર ફ્રાંસ અમેરિકા ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત સરકારે કયા દેશ સાથેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવા બદલ ટપાલ ટિકિટ જારી કરી ? રશિયા તુર્કી જર્મની સ્વીડન રશિયા તુર્કી જર્મની સ્વીડન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યની સરકારે મુખ્યમંત્રી માટે આર્થિક સલાહકાર પરિષદની સ્થાપના કરવાની ઘોષણા કરી ? તમિલનાડુ પશ્ચિમ બંગાળ કેરળ આસામ તમિલનાડુ પશ્ચિમ બંગાળ કેરળ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઈઝેશન (WTO) માં ભારતના સ્થાયી મિશનના કન્સલ્ટન્ટ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? અજીત કુમાર આશિષ ચાંદોરકર અજય શેઠ તરૂણ બજાજ અજીત કુમાર આશિષ ચાંદોરકર અજય શેઠ તરૂણ બજાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા સંગઠને ભારતીય MSME ક્ષેત્રની સુરક્ષા માટે 500 મિલિયન ડોલરના કાર્યક્રમ 'રેન્જિગ એન્ડ એક્સલરેટિંગ માઈક્રો, સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ (MSME) પરર્ફોમન્સ' (RAMP)ને મંજૂરી આપી ? ન્યૂ ડેવલોપમેન્ટ બેન્ક વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ન્યૂ ડેવલોપમેન્ટ બેન્ક વર્લ્ડ બેંક એશિયન ડેવલપમેન્ટ બેન્ક ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP