કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) 74મી વિશ્વ સ્વાસ્થ્ય સભા 2021ની ભારતની અધ્યક્ષતા કોણે કરી છે ? સ્મૃતિ ઈરાની ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી અમિત શાહ સ્મૃતિ ઈરાની ડો હર્ષવર્ધન નરેંદ્ર મોદી અમિત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) સત્ય કથન / કથનો જણાવો. આપેલ પૈકી એક પણ નહીં આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. આપેલ બંને સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. આપેલ પૈકી એક પણ નહીં આ બોન્ડ ભારત સરકારની તર્જ પર નાણાં મંત્રાલય જારી કરે છે. આપેલ બંને સોવેરેન ગોલ્ડ બોન્ડ ગવર્મેન્ટ સિક્યોરિટીઝ એક્ટ 2006 અંતર્ગત જારી કરવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 'માય બોડી ઈઝ માય ઓવન' શીર્ષકથી વિશ્વ વસ્તી અહેવાલ 2021 લોન્ચ કર્યો છે ? UNDP WMO UNFPA WHO UNDP WMO UNFPA WHO ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIFA વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર સામી ખેદિરાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિ જાહેર કરી છે, તેણે કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? સ્પેન જર્મની અમેરિકા પોર્ટુગલ સ્પેન જર્મની અમેરિકા પોર્ટુગલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કયા દેશમાં યાત્રીઓ માટેનો દુનિયાનો સૌથી લાંબો હેંગિંગ બ્રિજ '516 અરુકા' ખુલ્લો મુકવામાં આવ્યો ? ઈઝરાયેલ સ્વિઝરલેન્ડ પોર્ટુગલ ઈન્ડોનેશિયા ઈઝરાયેલ સ્વિઝરલેન્ડ પોર્ટુગલ ઈન્ડોનેશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP