કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) FIFA વર્લ્ડ કપ વિજેતા ફૂટબોલર સામી ખેદિરાએ આંતરરાષ્ટ્રીય ફૂટબોલથી નિવૃત્તિ જાહેર કરી છે, તેણે કયા દેશનું પ્રતિનિધિત્વ કર્યું હતું ? જર્મની પોર્ટુગલ અમેરિકા સ્પેન જર્મની પોર્ટુગલ અમેરિકા સ્પેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) મેડિકલ સામગ્રીઓ તથા દવાઓ ડ્રોન મારફતે પહોંચાડવા કયા રાજ્યએ 'મેડિસિન ફ્રોમ ધ સ્કાય' પહેલ લોન્ચ કરી ? ગુજરાત કેરળ તેલંગાણા મહારાષ્ટ્ર ગુજરાત કેરળ તેલંગાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) રશિયાએ કયા વર્ષ સુધીમાં પોતાનું અંતરીક્ષ મથક સ્થાપવાની ઘોષણા કરી છે ? વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2022 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2030 વર્ષ 2022 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં જાણીતા ક્રિકેટર થિસારા પરેરાએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. તેઓ કયા દેશનું પ્રતિનિધિત્વ કરે છે ? શ્રીલંકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ શ્રીલંકા બાંગ્લાદેશ ઈંગ્લેન્ડ ન્યુઝીલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં યુનેસ્કોની વિશ્વ ધરોહર સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવેલું સાતપુડા ટાઈગર રિઝર્વ કયા રાજ્યમાં આવેલું છે? મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલો 'યઝિદી' નામનો ધાર્મિક લઘુમતી સમુદાય સામાન્ય રીતે કયા દેશમાં જોવા મળે છે ? ઈરાક જાપાન ઈઝરાયેલ દક્ષિણ કોરિયા ઈરાક જાપાન ઈઝરાયેલ દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP