કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં સૌથી ઝડપી એવરેસ્ટ સર કરવાનો રેકોર્ડ ત્સાંગ યિન-હંગે બનાવ્યો છે. તેણી કયા દેશની છે ?

ભૂટાન
નેપાળ
હોંગકોંગ
ફિલિપાઈન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં કયા રાજ્યે સામૂહિક રસીકરણ અભિયાનને ક્રશિંગ ધ કર્વ નામ આપ્યું ?

આંધ્ર પ્રદેશ
મહારાષ્ટ્ર
તેલંગાણા
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP