કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) વર્ષ 2020-21માં ભારતમાં રોકાણકાર દેશોની યાદીમાં કયો દેશ ટોચના સ્થાને રહ્યો ? રશિયા સિંગાપુર અમેરિકા મોરેશિયસ રશિયા સિંગાપુર અમેરિકા મોરેશિયસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) માર્કેટ કેપિટલાઈઝેશનના સંદર્ભમાં કઈ સ્ટીલ કંપનીએ ટોચની 100 સૌથી મહત્વની કંપનીઓની યાદીમાં સ્થાન પ્રાપ્ત કર્યું ? હિન્દાલ્કો (Hindalco) જિન્દાલ સ્ટીલ SAIL TATA સ્ટીલ હિન્દાલ્કો (Hindalco) જિન્દાલ સ્ટીલ SAIL TATA સ્ટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં કઈ બેંકે છૂટક વેપારીઓને બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે ડિજિટલ પ્લેટફોર્મ 'Merchant Stack' લોન્ચ કર્યું ? ICICI Axis YES HDFC ICICI Axis YES HDFC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં મહાત્મા ગાંધીજીના અંગત સચિવ વી. કલ્યાણમનું નિધન થયું તેઓ કયા સમયગાળા દરમિયાન ગાંધીજીના અંગત સચિવ રહ્યા હતા? વર્ષ 1943-1948 વર્ષ 1945-1948 વર્ષ 1938-1943 વર્ષ 1939-1945 વર્ષ 1943-1948 વર્ષ 1945-1948 વર્ષ 1938-1943 વર્ષ 1939-1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021) તાજેતરમાં નાસાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રથમ ખાનગી મિશન માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ? એમેઝોન બ્લૂ ઓરિજિન સ્પેસએક્સ એક્સિઓમ સ્પેસ એમેઝોન બ્લૂ ઓરિજિન સ્પેસએક્સ એક્સિઓમ સ્પેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP