કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં નાસાએ આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનમાં પ્રથમ ખાનગી મિશન માટે કઈ કંપની સાથે સમજૂતી કરી ?

એમેઝોન
એક્સિઓમ સ્પેસ
સ્પેસએક્સ
બ્લૂ ઓરિજિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2021 (Current Affairs May 2021)
તાજેતરમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ સિનોફાર્મ COVID-19 રસીને મંજૂરી આપી છે. સિનોફાર્મ રસી કયા દેશ દ્વારા વિકસાવવામાં આવી છે ?

ચીન
જાપાન
રશિયા
ઈઝરાયેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP