કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
ઇ-ગોપાલા એપ્લિકેશન સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

ઇ–ગોપાલા પ્લેટફોર્મ ખેડૂતોને તેમના પશુધનનું સંચાલન કરવામાં મદદ કરશે.
આ પોર્ટલ ડેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા ખેડૂતો માટે શરૂ કરવામાં આવ્યું છે.
આપેલ પૈકી કોઈ નહીં
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વર્લ્ડ બેંકે તાજેતરમાં તેના કયા રિપોર્ટનું પ્રકાશન બંધ કરવાનો નિર્ણય કર્યો છે ?

Technical Cooperation Report
World Social Protection Report
Global Hunger Index Report
Ease of Doing Business Report

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
વર્ષ 2021ની 'વિશ્વ શાંતિ દિવસ'ની થીમ શું હતી ?

Recovering Better for an Equitable and Sustainable World
Stand up of International Peace
Right to Peace of People
Shaping Peace Together

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2021 (Current Affairs September 2021)
'આંતરરાષ્ટ્રીય લોકશાહી દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ?

13 સપ્ટેમ્બર
14 સપ્ટેમ્બર
12 સપ્ટેમ્બર
15 સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP