Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
કિસાન ડ્રોન માટે DGCAનું ડબલ સર્ટિફિકેશન પ્રાપ્ત કરનારી પ્રથમ ડ્રોન કંપની કઈ બની ?

ટેકઈગલ ઈનોવેશન્સ
ગરૂડ એરોસ્પેસ
ઈનરકોમ્પ સોલ્યુશન્સ
જનરલ એરોનોટિક્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ગુજરાત સરકારના પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ?

ભાનુબેન બાબરિયા
ડૉ.કુબેર ડીંડોર
મુળુ બેરા
પુરુષોત્તમ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP