Loading [Contrib]/a11y/accessibility-menu.js

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા મંડોસ ચક્રવાતનું નામકરણ ક્યા દેશે કર્યું છે ?

UAE
બાંગ્લાદેશ
શ્રીલંકા
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારત અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ 2022’નું આયોજન ક્યા રાજ્યમાં થયું ?

ઉત્તરાખંડ
રાજસ્થાન
ઓડિશા
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP