કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારત અમેરિકા વચ્ચેના સંયુક્ત સૈન્ય અભ્યાસ ‘યુદ્ધ અભ્યાસ 2022’નું આયોજન ક્યા રાજ્યમાં થયું ? સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ ઓડિશા સિક્કિમ રાજસ્થાન ઉત્તરાખંડ ઓડિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ EQUULEUS Spacecraft ક્યા દેશ સાથે સંબંધિત છે ? દ.કોરિયા જાપાન રશિયા ફ્રાન્સ દ.કોરિયા જાપાન રશિયા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગૂગલે ‘ધ સન ક્વીન’તરીકે ઓળખાતા મારિયા ટેલ્કસનું ડૂડલ બનાવી સન્માનિત કર્યા હતા, તેઓ ક્યા ક્ષેત્ર સાથે સંકળાયેલા હતા ? પર્યાવરણ વિદ્ વૈજ્ઞાનિક સાહિત્યકાર સંગીતકાર પર્યાવરણ વિદ્ વૈજ્ઞાનિક સાહિત્યકાર સંગીતકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) રાષ્ટ્રીય ગણિત દિવસ (National Mathematics Day) ક્યારે મનાવાય છે ? 21 ડિસેમ્બર 19 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર 21 ડિસેમ્બર 19 ડિસેમ્બર 22 ડિસેમ્બર 20 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ક્યા રાજ્યે અનામત વધારીને 76% કરવા માટે વિધેયક પસાર કર્યું ? છત્તીસગઢ કર્ણાટક મહારાષ્ટ્ર હરિયાણા છત્તીસગઢ કર્ણાટક મહારાષ્ટ્ર હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભારતનું પહેલું અને વિશ્વનું બીજુ ઈન્ફેન્ટ્રી મ્યુઝિયમ ક્યા સ્થળે સ્થપાયું ? ઈન્દોર મુંબઈ નાગપુર ભોપાલ ઈન્દોર મુંબઈ નાગપુર ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP