કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા મંડોસ ચક્રવાતનું નામકરણ ક્યા દેશે કર્યું છે ?

UAE
શ્રીલંકા
બાંગ્લાદેશ
માલદીવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગતિશક્તિ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ તરીકે કોની નિમણૂક કરવામાં આવી ?

અમિત શાહ
અશ્વિની વૈષ્ણવ
જ્યોતિરાદિત્ય સિંધિયા
રાજનાથસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
એક પણ નહીં
ભારતના કૌશિક કપ્પગંતુલુને અર્થશોટ પુરસ્કાર 2022 એનાયત કરાયો છે.
તેમને આ પુરસ્કાર પ્રોટેક્ટ એન્ડ રિસ્ટોર નેચર શ્રેણી અંતર્ગત ખેતી (Kheyti) સ્ટાર્ટઅપ માટે મળ્યો છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ભારતે ક્યા દેશ સાથે ઈન્ટેલિજન્ટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ માટે ઈકોનોમિક ડેવલપમેન્ટ કોઓપરેશન ફંડ લોન સમજૂતી પર હસ્તાક્ષર કર્યા ?

દ.કોરિયા
ઓસ્ટ્રેલિયા
જાપાન
અમેરિકા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP