કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ભૂપેન્દ્ર પટેલ કઈ બેઠક પરથી ચૂંટાઈ આવ્યા છે ? મજૂરા માણસા દહેગામ ઘાટલોડિયા મજૂરા માણસા દહેગામ ઘાટલોડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ હાઈકોર્ટે મંદિરોમાં મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ લાદી દીધો ? બોમ્બે હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ બોમ્બે હાઈકોર્ટ હૈદરાબાદ હાઈકોર્ટ મદ્રાસ હાઈકોર્ટ દિલ્હી હાઈકોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નવા મહેસૂલ સચિવ (Revenue Secretary) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ? રાજપાલ રાજપુત દેવેન્દ્ર ઝા સંજય મલ્હોત્રા સંજીવકુમાર રાજપાલ રાજપુત દેવેન્દ્ર ઝા સંજય મલ્હોત્રા સંજીવકુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સુપ્રીમ કોર્ટના ઇતિહાસમાં માત્ર ત્રીજી વખત ઓલ વીમેન જજ બેન્ચની રચના થઈ, તેમાં ક્યા મહિલા ન્યાયમૂર્તિનો સમાવેશ થાય છે ? એક પણ નહીં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી આપેલ બંને જસ્ટિસ હિમા કોહલી એક પણ નહીં જસ્ટિસ બેલા એમ. ત્રિવેદી આપેલ બંને જસ્ટિસ હિમા કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં સ્પેનમાં આયોજિત FIH હૉકી વિમેન્સ નેશન્સ કપ 2022 ક્યા દેશની ટીમે જીત્યો ? ઈંગ્લેન્ડ ભારત બાંગ્લાદેશ નેપાળ ઈંગ્લેન્ડ ભારત બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) Arton Capital Passport Index 2022માં ભારતનો રેન્ક કેટલામો છે ? 55 87 101 89 55 87 101 89 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP