કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ગીતા મહોત્સવ 2022ના અવસરે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ક્યા રાજ્યમાં ઓપન લૂપ ટિકટિંગ સિસ્ટમ લૉન્ચ કરી ?

હરિયાણા
મધ્ય પ્રદેશ
છત્તીસગઢ
પ.બંગાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ક્યા મંત્રાલયે સિટી ફાઈનાન્સ રેન્કિંગ્સ 2022 લૉન્ચ કર્યો ?

નાણાં મંત્રાલય
આવાસ અને શહેરી બાબતોના મંત્રાલય
ગૃહ મંત્રાલય
શિક્ષણ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
ક્યું રાજ્ય 5 એકર સુધીની જમીન ધરાવતા ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરશે ?

મહારાષ્ટ્ર
રાજસ્થાન
પંજાબ
હરિયાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં બાંગ્લાદેશમાં આયોજિત ઈન્ટરનેશનલ ફ્લીટ રિવ્યૂમાં ભારતીય નૌસેના ક્યા જહાજોએ ભાગ લીધો હતો ?

INS સુમેધા
INS કોચી
આપેલ તમામ
INS કવરતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP