કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ઈન્ડિયાઝ બાયોઈકોનોમી રિપોર્ટ 2022' જારી કર્યો ? ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ગૃહ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે પ્રવાસન ક્ષેત્રને પુર્નસ્થાપિત કરવાના ઉદ્દેશથી પર્યટન નીતિનો શુભારંભ કર્યો છે ? ઝારખંડ ઓડિશા મેઘાલય મિઝોરમ ઝારખંડ ઓડિશા મેઘાલય મિઝોરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચંદ્ર મિશન CAPSTONE કઈ સ્પેસ એજન્સી સાથે સંબંધિત છે ? ROSCOSMOS NASA SpaceX ESA ROSCOSMOS NASA SpaceX ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા વિભાગ/મંત્રાલયે રાજ્યોના સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની ત્રીજી આવૃત્તિ લૉન્ચ કરી ? DPIIT નીતિ આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય DPIIT નીતિ આયોગ ઈલેક્ટ્રોનિક્સ અને IT મંત્રાલય MSME મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ભારત રંગ મહોત્સવ 2022નું આયોજન કઈ સંસ્થા કરે છે ? સાહિત્ય અકાદમી એક પણ નહીં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD) TRIFED સાહિત્ય અકાદમી એક પણ નહીં નેશનલ સ્કૂલ ઓફ ડ્રામો (NSD) TRIFED ANSWER DOWNLOAD GUJARATI MCQ APP