કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ગૃહમંત્રી અમિત શાહે ક્યા શહેરમાં સ્વામી રામાનુજાચાર્યની પ્રતિમા 'સ્ટેચ્યૂ ઓફ પીસ'નું અનાવરણ કર્યું ? શિમલા શ્રીનગર દેહરાદૂન અમદાવાદ શિમલા શ્રીનગર દેહરાદૂન અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યે ‘ગોધન ન્યાય યોજના’ અંતર્ગત 4 રૂપિયા પ્રતિ લીટર ગૌમૂત્ર ખરીદવાની ઘોષણા કરી ? છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન છત્તીસગઢ ઉત્તર પ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જે સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય ___ ડોલરથી વધુ હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. 50 લાખ 10 લાખ 1 અબજ 10 અબજ 50 લાખ 10 લાખ 1 અબજ 10 અબજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) રાષ્ટ્રીય સ્ટાર્ટઅપ દિવસ ક્યારે મનાવાય છે ? 16 જાન્યુઆરી 16 નવેમ્બર 16 ડિસેમ્બર 16 એપ્રિલ 16 જાન્યુઆરી 16 નવેમ્બર 16 ડિસેમ્બર 16 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં વિન્સ્ટન ચર્ચિલ લીડરશિપ એવોર્ડ કોને એનાયત કરાયો ? ઋષિ સુનક શિન્ઝો આબે વોલોડિમીર ઝેલેન્સ્કી નરેન્દ્ર મોદી ઋષિ સુનક શિન્ઝો આબે વોલોડિમીર ઝેલેન્સ્કી નરેન્દ્ર મોદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP