કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
ક્યું રેલવે સ્ટેશન ઑગમેન્ટેડ રિયાલિટી (AR) અનુભવ કરાવતું ભારતનું પ્રથમ રેલવે સ્ટેશન બન્યું ?

છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ, મુંબઈ
દુધસાગર રેલવે સ્ટેશન
કાલુપુર રેલવે સ્ટેશન
ચાર બાગ રેલવે સ્ટેશન, લખનઉ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં ક્યા રાજ્યમાં એન્ટાર્કટિકા મહાસાગરની સ્થાનિક પ્રજાતિ અલ્બાટ્રોસ જોવા મળી ?

કેરળ
આંધ્ર પ્રદેશ
કર્ણાટક
તમિલનાડુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં G20 નાણાં મંત્રી અને સેન્ટ્રલ બેંકના ગવર્નર્સની ત્રીજી બેઠક 2022નું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ?

બાંગ્લાદેશ
ઈન્ડોનેશિયા
નેપાળ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022)
તાજેતરમાં લઘુતમ ટેકાના ભાવ (MSP) માટે કોની અધ્યક્ષતામાં સમિતિનું ગઠન કરાયું ?

સંજય અગ્રવાલ
કે.સુબ્રમણ્યમ્
રાહુલ શર્મા
પ્રિતેશ ઉપાધ્યાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP