કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં ક્યા રાજ્યમાં એન્ટાર્કટિકા મહાસાગરની સ્થાનિક પ્રજાતિ અલ્બાટ્રોસ જોવા મળી ? આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ આંધ્ર પ્રદેશ કર્ણાટક તમિલનાડુ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) એશિયા પેસિફિક સસ્ટેનેબિલિટી ઈન્ડેક્સ 2021માં ક્યું ભારતીય શહેર ટોચના સ્થાને છે ? મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ મુંબઈ બેંગલુરુ ચેન્નાઈ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) જે સ્ટાર્ટઅપ કંપનીનું મૂલ્ય ___ ડોલરથી વધુ હોય તેને યુનિકોર્ન સ્ટાર્ટઅપ કહેવાય છે. 10 લાખ 1 અબજ 10 અબજ 50 લાખ 10 લાખ 1 અબજ 10 અબજ 50 લાખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ચૂંટણી બોન્ડ જારી કરનારી ભારતની એકમાત્ર બેંક કઈ છે ? HDFC કોટક મહિન્દ્રા SBI ICICI HDFC કોટક મહિન્દ્રા SBI ICICI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) ક્યું રાજય વેહિકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઈસ (VLTD)ને ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ (ERSS) સાથે જોડનારું ભારતનું પ્રથમ રાજ્ય બન્યું ? ગોવા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન ગોવા હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2022 (Current Affairs July 2022) તાજેતરમાં આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત કેન્દ્ર દ્વારા પ્રાયોજિત પ્રધાનમંત્રી ફોર્મલાઈઝેશન ઓફ માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝ (PMFME) યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા ? 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ 10 વર્ષ 5 વર્ષ 7 વર્ષ 2 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP