કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ INS સુરત અને INS ઉદયગીરી યુદ્ધ જહાજ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ?

INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે.
INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે.
આપેલ તમામ
તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં કયા રાજ્યે રાજયપાલની જગ્યાએ મુખ્યમંત્રીને રાજ્યની યુનિવર્સિટીના ચાન્સેલર બનવાની મંજૂરી આપી ?

ઉત્તર પ્રદેશ
કર્ણાટક
પશ્ચિમ બંગાળ
કેરળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022)
તાજેતરમાં વડાપ્રધાનના સલાહકાર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

તરૂણ દ્વિવેદી
તરૂણ કપૂર
રાજીવ ત્રિવેદી
કૃણાલ કપૂર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP