કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ચર્ચામાં રહેલ INS સુરત અને INS ઉદયગીરી યુદ્ધ જહાજ વિશે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ તમામ INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. આપેલ તમામ INS ઉદયગીરીનું નામ આંધ્રપ્રદેશની એક પર્વતમાળા પરથી રાખવામાં આવ્યું છે. તાજેતરમાં ભારતના સંરક્ષણ મંત્રી શ્રી રાજનાથ સિંહે મુંબઈ ખાતેથી આ જહાજો લોન્ચ કર્યા હતા. INS સુરત એ પ્રોજેક્ટ 15B પ્રોગ્રામ હેઠળ કાર્યરત થનાર ચોથુ અને છેલ્લુ સ્ટીલ્થ ડિસ્ટ્રોયર છે. INS ઉદગીરી એ પ્રોજેક્ટ 17A ફ્રિગેટ્સનું ત્રીજુ જહાજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) શ્રી સદગુરૂ દ્વારા શરૂ કરવામાં આવેલું ‘માટી બચાવો' (Save Soil) ચળવળ હેઠળ ક્લાયમેટ એક્શન અને જમીન સંરક્ષણ અંતર્ગત “Save Soil” MoU કરનાર ___ દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે. રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ રાજસ્થાન ગુજરાત મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ક્યા રાજ્યે જાહેર સેવાઓની ડોર સ્ટેપ ડિલીવરી માટેની યોજના મુખ્યમંત્રી મિતાન યોજના શરૂ કરી ? આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર આંધ્રપ્રદેશ ઓડિશા છત્તીસગઢ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કયા સ્થળે ભારતના સૌથી મોટા ડ્રોન ફેસ્ટિવલ ‘ભારત ડ્રોન મહોત્સવ 2022'નું ઉદ્ઘાટન કર્યુ હતું ? નવી દિલ્હી અમદાવાદ ચેન્નાઈ લખનૌ નવી દિલ્હી અમદાવાદ ચેન્નાઈ લખનૌ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના પ્રથમ 5G ટેસ્ટબેડનું ઉદ્ઘાટન કર્યુ હતું. આ 5G ટેકનોલોજી સંદર્ભે નીચેના પૈકી કયા વિધાન સાચા છે ? આપેલ બંને 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 5Gના હાઈ–બેન્ડ સ્પેક્ટ્રમમાં ઈન્ટરનેટ સ્પીડનું પરીક્ષણ 20 Gbps (ગીગાબાઈટ્સ પ્રતિ સેકન્ડ) પર કરવામાં આવ્યું છે. 5G એ પાંચમી પેઢીનું મોબાઈલ નેટવર્ક છે. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં લૉન્ચ કરાયેલી સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર શિપ INS સુરત અંગે યોગ્ય વિકલ્પ પસંદ કરો. તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. તે પ્રોજેક્ટ 15 અંતર્ગત ચોથી અને અંતિમ સ્ટિલ્ધ ડિસ્ટ્રેયર છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તેનું નિર્માણ મઝગાંવ ડોકયાર્ડ લિમિટેડ, મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP