કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ISRO દ્વારા શુક્ર ગ્રહ માટેનું મિશન ક્યારે લૉન્ચ કરવામાં આવશે ? ઓક્ટોબર 2026 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2024 નવેમ્બર 2027 ઓક્ટોબર 2026 ડિસેમ્બર 2024 ડિસેમ્બર 2024 નવેમ્બર 2027 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં ___ ને ‘કોમ્પ્લેટ એવિએટર’ તરીકે આર્મીમાં સામેલ કરવામાં આવ્યા છે. આ સાથે આ પદ પર પહોંચનાર તેઓ પ્રથમ મહિલા અધિકારી બન્યા છે. કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા જોષી કેપ્ટન અભિલાષા શર્મા કેપ્ટન અભિલાષા બરાક કેપ્ટન અભિલાષા ચૌધરી કેપ્ટન અભિલાષા જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) ‘વિશ્વ કાચબા દિવસ’ તરીકે કયો દિવસ ઉજવાય છે ? 15 મે 24 મે 9 મે 23 મે 15 મે 24 મે 9 મે 23 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) વર્ષ 2022 દરમિયાન IPLની કેટલામી ટુર્નામેન્ટનું આયોજન થયું હતું ? 14 મી 11 મી 15 મી 17 મી 14 મી 11 મી 15 મી 17 મી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) 8000 મીટરથી વધુ ઊંચાઈના પાંચ શિખર સર કરનારા પ્રથમ ભારતીય મહિલા કોણ બન્યા ? પ્રિયા ચટ્ટોપાધ્યાય રીના શર્મા રાખી ઉપાધ્યાય પ્રિયંકા મોહિતે પ્રિયા ચટ્ટોપાધ્યાય રીના શર્મા રાખી ઉપાધ્યાય પ્રિયંકા મોહિતે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2022 (Current Affairs May 2022) તાજેતરમાં સરકારે 26 ડિસેમ્બરને 'વીર બાલ દિવસ' તરીકે યાદ કરવાની ઘોષણા કરી. તે દિવસ ___ ની યાદમાં મનાવવામાં આવશે. ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં ગુરુ અર્જુનદેવની યાદમાં 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા ગુરુ તેગબહાદુરસિંહજીની યાદમાં ગુરુ અર્જુનદેવની યાદમાં 10મા શીખગુરુ ગુરુ ગોવિંદસિંહના પુત્રો બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહની યાદમાં શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનકદેવજીની યાદમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP