કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા શહેરની મેટ્રો કંપનીએ ‘કાર્બનલાઈટ મેટ્રો ટ્રાવેલ' નામની ઈનોવેટિવ પહેલ શરૂ કરી ? અમદાવાદ બેંગલુરુ દિલ્હી કોલકાતા અમદાવાદ બેંગલુરુ દિલ્હી કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) ક્યો દેશ Luna-25 નામનું ચંદ્ર મિશન લૉન્ચ કરશે ? રશિયા જાપાન જર્મની ચીન રશિયા જાપાન જર્મની ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) NASAએ તાજેતરમાં શરૂ કરેલા ઓન-ડિમાન્ડ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મનું નામ શું છે ? NASA Universe NASA Vision NASA+ StarWatch NASA Universe NASA Vision NASA+ StarWatch ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ક્યા રાજ્યે શાળાઓમાં અનુસૂચિત જનજાતિ માટે 32% અનામત પ્રદાન કર્યું ? છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ છત્તીસગઢ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ માઉઈ દ્વીપ ક્યા દેશમાં સ્થિત છે ? ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ઑસ્ટ્રેલિયા ઈંગ્લેન્ડ અમેરિકા ફ્રાન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP