કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
તાજેતરમાં ક્યા શહેરની મેટ્રો કંપનીએ ‘કાર્બનલાઈટ મેટ્રો ટ્રાવેલ' નામની ઈનોવેટિવ પહેલ શરૂ કરી ?

અમદાવાદ
દિલ્હી
કોલકાતા
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
'પિચસાઈડ : માય લાઈફ ઈન ઈન્ડિયન ક્રિકેટ' આત્મકથા કોની છે ?

વિશ્વેસ પંત
રાકેશ જયદત્ત
વિકાસ માથુર
અમૃત માથુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP