કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
કઈ ખાનગી કંપની ભારતનું પ્રથમ કેરોસીન ઓક્સિજન સંચાલિત રોકેટ લૉન્ચ કરશે ?

બેલાટ્રિક્સ એરોસ્પેસ
સ્કાયરૂટ એરોસ્પેસ
ધ્રુવ સ્પેસ
અગ્નિકુલ કોસમોસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ઓગસ્ટ 2023 (Current Affairs August 2023)
નીચેના વિધાનો પૈકી સાચુ/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

આપેલ બંને
ચંદ્રયાન-2ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘તિરંગા પોઈન્ટ' નામ આપવામાં આવ્યું.
એક પણ નહીં
ચંદ્રયાન-3ના ચંદ્ર પરના લેન્ડિંગ સ્થળને ‘શિવશક્તિ’ નામ આપવામાં આવ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP